સમગ્ર રાજય માં ૧૯ ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાવાની છે જેને લઈને ગામડા ઓ માં ચુંટણી નો ગરમાવો બરાબર જામતો નજરે જોવા મળી રહ્યો છે સરકાર ના જાહેરનામા મુજબ વાવ તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયત ૬ વોર્ડ ની ચૂંટણી આગામી તારીખ.૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર હોય જેને લઈને ચાંદરવા ગ્રામપંચાયત મતદારો ની સંખ્યા ૧૫૪૦ મતદાર ધરાવતિ ગ્રામ પંચાયત મા ૪૦૦ મતો ઇતર સમાજ ના મતદારો છે અને રાજપૂત સમાજ ના ૧૧૦૦ મતદારો છે જેમા ઉલ્લેખનીય મેકાની કુટુંબ સૌથી મોટૂ પ્રભુત્વ રહેલુ છે જેમા કેવાય છે અને સમિકરણ ને જોતા લાગે છે કે શિવરામ ભાઇ સોલંકી ને ચાંદરવા ગામ ના લોકો નુ સમર્થન મળી રહ્યુ છે.યે હૈ ન્યુજ ઇન્ડીયા સર્વે મુજ્બ શિવરામ ભાઈ સોલંકી વિજય ની હારમાળા ની એક કદમ દુર હોય તેવુ લાગી રહ્યુ છે હવે જોવાનુ રહ્યુ કે ચાંદરવા ગ્રામપંચાયત નો તાજ કોણ મેળવશે .