બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિ દિન વધી રહેલા દારૂના પ્રમાણને નેસ નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસવ વડાતેમજ આઇજી ની સુચના અનુસાર વાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઢીમા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઢીમા ભોરોલ ત્રણ રસ્તા ઉપર થી બે યુવકો પીધેલી હાલતમાં લડથળીયા ખાતા જોવા મળી આવેલ જેમનું નામ પૂછતા તોતળી ભાષામાં બોલતા હોય બંને યુવકોની કડક પૂછપરછ તપાસ કરતા ઠાકોર ભગાભાઈ રામાભાઇ ઉંમર વર્ષ 32 તેમજ બીજો યુવક કલાલ ભરતભાઈ તગાભાઈ ઉંમર વર્ષ 37 બંને પીધેલી હાલત માં જણાતા ઝડપી પાડેલ બંને યુવકો સામે પ્રોહીબીન ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ને બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો