બનાસકાંઠા ના સરહદી પંથક ના માડકા ગામ ના વતની અને બનાસબેંક ના શાખા અધિકારી અમરતભાઈ બી બારોટ આજ રોજ તા ૩૧/૦૫/૨૦૨૧ ના રોજ નિવૃત થતા વાવ માર્કેટ યાર્ડ ખાતે સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસ બેંક ના ક્રમચારીઓ દ્વારા સાફો અને શાલ પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને કરેલા અનેક કામો ને બિરદાવ્યા હતા અંતે નિવૃત થતા નિવૃત્ત નો સમય નિરોગી રહો તેવી પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમ માં પધારેલ દુદાજી રાજપૂત (બનાસ બેંક ડિરેકટર) દુદાજી રાજપૂત વિહાજી રાજપૂત (વાવ તા.પ્રમુખ ) તથા તો કલાભાઇ પટેલ (ભુતપૂર્વ ડીરેકટર) વિરાભાઇ પટેલ તથા બનાસ બેંક સ્ટાફ તથા સેવા સહકારી મંડળી દુધ મંડળીના ચેરમેન મંત્રી હાજર રહ્યા હતા .