‘મા’કાર્ડ રાજ્યભરમાં સેવા બંધ કરાઈ, યોજનાઓ માં અનેક સુધારા.

  • ૭૯ લાખ ‘મા’ કાર્ડધારકોને અસર થશે
  • એજન્સીઓને કામગીરીમાંથી મુક્ત કરાઈ
  • કેન્દ્ર સરકારે આપેલા ત્રણ સોફ્ટવેરમાં કામ થશે

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા ગરીબ અનેમધ્યમવર્ગના પરિવારોને ગંભીર બીમારી માટે ઉપયોગી કાર્ડ સાથે આર્થિક રીતે મદદરૂપ થવા માટે મા અમૃતમ કાર્ડ યોજના અમલી બનાવવામાંઆવી હતી પરંતુ આ કાર્ડના ડુપ્લિકેશન અને એક કરતા વધુ કાર્ડના કારણે લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની પીએમજવાય યોજના અન્વયે આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકથી વધુ કાર્ડના ના કારણે રાજ્ય સરકારને વહીવટી કામગીરીમાં ખૂબ મુશ્કેલી ઉપસ્થિત થતી હતી. આ કાર્ડ નું કાઢવાનું કામ કરતી એજન્સીને કરોડો રૂપિયા મહેનતાણા પેટે રકમ ચૂકવવી પડતી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ત્રણ મહત્વના સોફ્ટવેરો ની ફાળવણી કરી દેવામાં આવી છે જેના પર અપડેશન ની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૭૯ લાખ જેટલા માં યોજના અન્વયે કેન્દ્ર સરકારે રાજ્યની અમૃતમ કાર્ડ છે. આ તમામ કાર્ડને ર0 હોસ્પિટલનો સાથે ત્રણ સોફ્ટવેર વડાપ્રધાન જન આરોગ્ય મિત્ર યોજના આપવામાં આવ્યા છે એક હોસ્પિટલને અન્વયે આવરી લેવાનો નિર્ણય કરવામાં બીજું કલીનીંગ રિલેટેડ અને ત્રીજુ આવ્યો છે. જે સરકાર દ્વારા એન કોડ ને એનરોલમેન્ટ માટે આપવામા આવ્યુ છે. મા અમૃતમની કાર્ડની કામગીરી સોંપવામાં ગત ઓકટોબર મહિનામાં ટ્રાન્ઝેક્શન આવી હતી અને પેટા એજન્સી છેલ્લા મેનેજમેન્ટ સીસ્ટમ તમામ હોસ્પિટલોમાં સાત વર્ષથી કામ કરતી હતી.લગાડવામાં આવી છે જેમાં આધાર કાર્ડપરંતુ વડાપ્રધાન જન આરોગ્ય મિત્ર રેશનકાર્ડ અને માં કાર્ડ દખલ કરવાથી તમામ કાર્ડ પીએમ-જૈવાધ મા તબદીલ થશે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ મા અમૃતમ કાર્ડ પર જ પીએમજવાય નુ સ્ટી લગાડી અને કન્વર્ટ કરવાના હતા. પરંતુ તેમાં પણ મોટાપાયે ગેરરીતિ થાય તેવી સંભાવના લાગતા વિચાર પડતો મૂકવો પડયો છે આખરે કેન્દ્ર સરકારે ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સીસ્ટમ તમામ હોસ્પિટલોમાંતમામ કાર્ડ પીએમ-જેવાય માતબદીલ થશે.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ મા અમૃતમ કાર્ડ પર જ પીએમજેવાપ નુ સ્ટી લગાડી અને કન્વર્ટ કરવાના હતા. પરંતુ તેમાં પણ મોટાપાયે ગેરરીતિ થાય તેવી સંભાવના લાગતા વિચાર પડતો મૂકવો પડયો છે આખરે કેન્દ્ર સરકારે ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સીસ્ટમ તમામ હોસ્પિટલોમાંઅમલી કરીને ગેરરીતિ અટકાવવાનો આવ્યો છે ટૂંક સમયમાં નિર્ણય કરવામાંનિર્ણય કરવામાં આવ્યો છે.આવશે. માઁ અમૃતમ યોજના અન્વયે કાર્ડ રાજ્યમાં પીએમ જેવાઘ કાર્ડ કાઢતા કાઢવા પાછળ સરકારને કરોડો રૂપિયાનીસીએસસી કોમર્સ સર્વિસ, ઇ-ગ્રામ ,વી રકમ એજન્સીને ચૂકવવી પડતી હતી હવે આર ,યુટીઆઈ આઇટી એસએલ, દ્વારા કેન્દ્ર સરકારના સોફ્ટવેર પર જ પડવાના કાઢવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય કારણે થતી ગેરરીતિ અને કરોડો રૂપિયાના સરકાર વિશેષ ડ્રાઈવ ચલાવવાનો નિર્ણય ખર્ચની બચત થશે તેવો વિશ્વાસ આરોગ્ય કર્યો હતો પરંતુ કોરોનાની મહામારીના વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કારણે આ નિર્ણય મુલતવી રાખવામાં કરવામાં આવ્યો છે.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version