- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા નું અંતરિયાળ સુઈગામ તાલુકા માં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ના મુદ્દે યુવાન દ્વારા અનોખો વિરુધ પ્રદશન કરવામાં આવ્યું છે જેમાં સુઈગામ તાલુકા ના જલોયા ગામ ના યુવાન દિનેશભાઈ ડોડીયા તરફથી સુઈગામ ના પેટ્રોલ પંપ જાઈ અનોખો વિરોધ નોધાવ્યો છે જો કે હાલ માં ચાલતી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ની વિધાનસભા ના પ્રમુખ ની ચુંટણી ચાલી રહી છે જેમાં કોંગ્રેસ ના યુવા અગ્રણી દિનેશભાઈ ડોડીયા પણ ઉમેદવારી નોધાવી છે જાણવા મળતી માહિતી અનુસાર ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના ભરોસેબંધ ગણાતા વાવ વિધાનસભા ના પ્રમુખ પદ માટે દિનેશભાઈ ડોડીયા પ્રબળ ઉમેદવારી નોધાવી છે.જેઓ એક નીડર યુવા નેતૃત્વ કરી શકે તેવા કાર્યકર છે જે ઓ દરેક સમાજ માં પોતાનું આગવું પ્રભુત્વ ધરાવે છે