વાવ તાલુકા ના ટડાવ ગામ ના વતની અને ભાજપ પાર્ટી ના સદસ્ય અને વાવ તા.પં ના ન્યાય સમિતિ ના ચેરમેન રૂપશીભાઈ પારેગી નું ટુંકી માંદગી બાદ દુઃખદ નિધન થતા પરિવાર જનો માં દુઃખની લાગણી પ્રવર્તી છે આ શોક ને લઈને વાવ તાલુકા પંચાયત કચેરી સ્ટાફ મિત્રો શોક લાગણી પ્રવર્તી હતી.સદગત ના દુઃખ દ નિધન ને લઈને ટડાવ ગામ માં શોક ની લાગણી પ્રવર્તી હતી. સદગત અંતિમ યાત્રા માં ગ્રામજનો સામાજિક આગેવાનો સંબંધીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.