કાંકરેજના રેફરલ હોસ્પિટલમાંથી બાઈક ની ઉઠાંતરી ની સમગ્ર ઘટના cctv માં કેદ કાંકરેજના શિહોરી રેફલર હોસ્પિટલમાંથી એક પછી એક બાઈક ની ઉઠાંતરી થઈ રહી છે.ત્યારે આજે વધુ એક બાઈક ની ચોરી ઘટના સામે આવી છે.બાઈક ની ચોરી સમગ્ર ઘટના cctv માં કેદ થઈ છે બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલની ઉઠાંતરી ની ગેંગ સક્રિય થઇ હોય તેમ એક પછી એક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલની ઉઠાંતરી ઘટનાને અંજામ આપી રહી છે વાહનોની ઉઠાંતરી ની ઘટના એક પછી એક સામે આવતાં પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થાય છે ત્યારે વધુ એક બાઈકની ઉઠાંતરી ઘટના સામે આવી છે. કાંકરેજના સિહોરી રેફરલ હોસ્પિટલમાંથી અનેકવાર સ્ટાફ તેમજ દર્દીઓના બાઇકની ચોરી ની ઘટના સામે આવી રહી છે.ત્યારે આજે વધુ એક શિહોરી રેફરલ હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરી ની ઘટના સામે આવી છે જેમાં સમગ્ર ઉત્ક્રાંતિની ઘટના રેફરલ હોસ્પિટલમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ છે સરકારી રેફરલ હોસ્પિટલમાંથી હરિદ્વાર બાઇકની ચોરી થતા બૂમરાણ ઉઠવા પામી છે સ્થાનિક પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉભા થયા છે તેમજ શિહોરી પોલીસે અગાઉ રેફરલ હોસ્પિટલમાંથી ચોરાયેલ બાઇકનો હજુ પણ ભેદ ઉકેલાયો નથી અને બીજી બાઇકની ઉઠાંતરી ની ઘટના સામે આવી છે ત્યારે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ તેમજ દર્દીઓ પણ પોલીસ