બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ગામોમાં આજે વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો વહેલી સવારે ૭. ૪૮ કલાકે વાવ આસપાસના ગામોમાં ૨. ૭ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને ભુકંપનુ કેન્દબિંન્દુ વાવથી ૩૦ કિલોમીટર કચ્છ તરફ નોંધાયુ હતુ.ભૂકંપ આવતા કોઈ જાન હાની સર્જાઈ ન હતી .જો કે આ ભુકંપ ના આચકા થી પંથક માં કોઈપણ પ્રકાર નું નુકશાન ન થયું હોવાનું વાવ મામલદાર શ્રી એ જણાવ્યું હતું .
વહેલી સવારે ૭. ૪૮ કલાકે ૨. ૭ ની તીવ્રતા નો આંચકો અનુભવાયો હતો
ભુંકંપનુ કેન્દ્ર બીંન્દુ વાવથી ૩૦ કિલોમીટર કચ્છ તરફ નોંધાયુ