બનાસકાંઠા જીલ્લા ના વાવ માં 18/7/23મંગળવારે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા તમાકું વેચતા પાનના ગલા તેમજ પાર્લર ઉપર ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં તમાકું હાની કારક છે તેવા બોર્ડ લગાવેલ ના હોવાને લઈને પાન ના ગલા પાર્લર ના …..22…. વેપારી સામે કેસ કરી…5000… રૂપિયા નો દંડ ની વસુલાત કરી હતી.તેમજ વાવ તાલુકા આરોગ્ય અધિકારી dr ભરતભાઈ મણવર તેમના માર્ગદર્શન હેઠળ મંગળવારે તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વાવ શહેરી વિસ્તાર ની જુદી જુદી જગ્યાએ પર જઈ ટોબેકો સેલ પાલનપુર અને આરોગ્ય વિભાગ ની ટીમ તેમજ પોલીસ સાથે રાખી તમાકું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથધરી હતી .