સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકાના ઢીમા ખાતે અર્બુદા સેનાનું મહા સંમેલન યોજાયું હતું.જેમાં સ્થાનિક નેતાઓ હાજરી ના અપાતા લોકો માં ભારે નારાજગી જોવા મળી હતી જેમાં આ કાર્યક્રમ માં વધુ અર્બુદા સેના ના સંગઠન ના હોદ્દેદાર અને બનાસકાંઠા જીલ્લાના અર્બુદા સેનાના પ્રુમખ સરદાર ભાઈ ચૌધરી નો વિવાદિત વિડીયો સોશીયલ મીડિયા માં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં વર્તમાન સરકાર ની ભાજપ પાર્ટી ના વિરુધ માં તોડી ફોડી નાખવા બાબતે વિવાદિત બયાન આપતો વિડીયો વાયરલ થયો છે
વાવ ના ઢીમા ખાતે અર્બુદા સેના ના મહાસંમેલન નો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Leave a Comment