- વાવ તાલુકા ના મોરીખા ગામ ના સરપંચ સહીત ગામ લોકો પહોચ્યા નાયબ કલેકટર.
- ભારત માળા પ્રોજેક્ટ અંતર્ગત રજુઆત કરવામાં આવી.
- ખેડૂતો ની જમીન ના જંત્રી ના ભાવ યોગ્ય ના મળતા ની રાવ.
- મોરીખા ગામ ના સરપંચ અને ખેડૂતો એ ૨૮ વર્ષ જુનો ભાવ ના બદલે ૨૦૧૯ નો ભાવ ચુકવવા.
- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના મોરીખા ગામ ના ખેડૂતો અને સરપંચ શ્રી દ્વારા નાયબ કલેકટર આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો મોધાભાવ ની જમીનો રોડ ના પ્રોજેક્ટ માં કપાય છે જંત્રી ના ભાવ પ્રમાણે ચુકવણું કરવામાં ના આવ્યુ નથી વધુમાં અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ સરપંચ સાથે વાતચીત કરી હતી અને જાણાવામાં આવ્યું કે આ માલસણ અને દેથલી ગામ ની સીમ થી અમારા ગામ ની સીમ માત્ર ૦ કિલોમીટર જેટલી છે હવે આ સંજોગો માં અમોને જંત્રી સારા એવા ઊંચા ભાવ ના મળતા ગામ લોકો સાથે મળી નાયબ કલેકટર વી સી બોડાણા સાહેબ રજૂઆત કરવામાં આવી છે વધુ માં જણાવ્યું હતું કે ૨૦૧૫ -૨૦૧૭ માં ભારે વરસાદ મોરીખા ગામ સૌથી વધારે પૂરગ્રસ્ત હતું જેના નિકાલ માટે પાણી નું વહેણ વિષે ચર્ચા કરી પાણી ના નિકાલ માટે મોટું સાયફન બનાવવા અને મોરીખા ગામ ની કપાત જમીન માં બાગાયત વ્રુક્ષો નો ભાવ આપેલો છે તે જુના ૧૯૯૩ ના પરિપત્ર પ્રમાણે ભરેલ છે જે ૨૮ વર્ષ જુનો હોવાથી ૨૦૧૯ ના ભાવ આપવા રજૂઆત કરવામાં આવી છે અને સાથે રોડ આવતા ની સાથે કેટલાક ખેડૂતો ના ખેતરો ના બે ભાગ થઇ જતા જેના માટે અવર જવર કરવા માટે સર્વિસ રોડ ની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ..