દિયોદરમાં મકાન તોડતી વખતે દિવાલ ધરાશાઇ થતાં યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું ..

બનાસકાંઠા ના દિયોદર ખાતે તા:૦૮/૦૯/૨૦૨૧ ના વહેલી સવારે એક દુર્ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થતાં દિયોદર પંથકમાં…