Breaking ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 28, 2026 કોરેટીમાં ખેડૂતોનો અનોખો વિરોધ! સરકારની નનામી બનાવી મરણોત્તર પ્રસંગ યોજ્યો કેનાલમાં પાણી છોડવાની વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં; 500 હેક્ટર જમીનના ખેડૂતો સિંચાઈના પાણી...