નાના કાપરા બનશે આસ્થાનું કેન્દ્ર! 50 લાખ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાશે સનાતન મહાસ્નાન પર્વ
11થી 17 ફેબ્રુઆરી 2027 સુધી સનાતન મહાસ્નાન પર્વ અને સાત દિવસીય ભાગવત કથા; દેશભરના સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય ધાર્મિક મહોત્સ વાવ-થરાદ જિલ્લામાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. નાના કાપરા...
