પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં…

પાડણ ખાતે શ્રાવણના પહેલા સોમવારે મુળેશ્વર મહાદેવ ધામે માનવમહેરામણ ઉમટ્યો

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પાડણ ખાતે આવેલ ઐતિહાસિક મુળેશ્વર મહાદેવ‌ના મંદિરે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે…

પર્યાવરણ અને યોગ માટે સમગ્ર દેશ નું પરિભ્રમણ, હાલ બનાસકાંઠા વાવ યુવાન પહોચ્યો

ભારત ના યુવાનો દેશ માટે અનેક ઉદાહરણ બની પર્યાવરણ તેમજ યોગને લગતા વિષયો માં પણ દેશ…

થરાદ ના પઠામડા પ્રા શાળાની જન્મ દિન નિમિત્તે કરાઈ ઉજવણી

વતન પ્રત્યે અનોખો પ્રેમ , દુર બેસી વતન ની  ગૌ માતા માટે લીલાધાસ અનુદાન

ગુજરાત સહીત દેશ માં ગૌ માતા જ્યારે લમ્પી વાયરસ થી પીડાઈ રહી છે , પવિત્ર શ્રાવણ…

વાવ ના જાનાવાડા માં લંપી વાયરસ ના લીધે ત્રણ ગાયો ના મોત

બનાસકાંઠા જીલ્લા માં લંપી વાયરસે જીલ્લામાં હાહાકાર મચાવ્યો છે જેને લઈને વાવ ના જાનાવાડા ગામ રહેતા…

વાવ તાલુકાના ધરાધરા ગામના અકસ્માતમાં મૂર્તક યુવકના બને દીકરોઓનો અભ્યાસનો ખર્ચ ધારાસભ્યએ ઉપાડ્યો

વાવ ના તીર્થગામ phc આરોગ્ય સ્ટાફ દ્વારા પાણી કાદવ કીચડમાં ચાલીને આરોગ્ય લક્ષી ઘરે ઘરે ખેતરોમાં કામગીરી

ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ હત્યા ના આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાઢતી ડીસા રૂરલ પોલીસ

ગઇ તા.૨૯/૦૭/૨૦૨૨ ના રોજ આ કામે મરણજનાર પોપટભાઇ હરચંદજી વાઘેલા (ઠાકોર) રહે.રાણપુર વચલાવાસ તા.ડીસા વાળાને અજાણ્યા…

થરાદ માં લઠ્ઠાકાંડ ના ધેરા પ્રત્યાઘાતો પડ્યા , મહિલાઓ પહોચી ASP કચેરી પહોચી

તાજેતરમાં જ બોટાદ ખાતે થયેલા દારૂના લઠ્ઠા કાંડ માં અનેક લોકો મોતને ભેટ્યા છે. દેશી દારૂમાંથી બનેલી…

ગુજરાતમાં યુવાનોને નશાખોરી થી દૂર રાખવા આજે ડીસા કોલેજ માં NSUI દ્વારા સિગ્નેચર કેમ્પ યોજાયો

ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો જારી છે જ્યારે તાજેતરમાં જ લઠ્ઠા કાંડથી…

ડીસા તાલુકાના જુના ડીસા ગામથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી પોલીસ ઘટનાસ્થળે પહોંચી

છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લામાં લાશો મલવાની ઘટનાઓ બહાર આવી રહી છે જેમાં આજે ડીસા તાલુકાના…

બળાત્કાર ના આરોપી પકડી પાડતી વાવ પોલીસ

બનાસકાંઠા જીલ્લા ના પોલીસ અધિક્ષક અક્ષય રાજ , તથા પુજા યાદવ , મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ…

વાવ તાલુકા ના ગૌ ધન ને બચાવવા યુવાનો ની મુહિમ

સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ પંથકમાં લમ્પી વાયરસે પગપેસરો કરતાં અનેક પશુઓ રોગનો ભોગ બન્યા છે ત્યારે…

સુઈગામ આપ દ્વારા લંપી રોગ ને અપાયું આવેદનપત્ર

  અત્યારે સમગ્ર રાજ્યમાં પશુઓ મા લમ્પિ નામના રોગનો સરહદી સુઈગામ પંથકમાં પગપેસારો થતા તાત્કાલિક ધોરણે…

TDS રિટર્ન સમયસર ફાઈલ ન કરવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ લાગશે

જો તમે તમારો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) રિટર્ન સમયસર ફાઈલ નહીં કરો, તો તમારે 1…

વૈશ્વિક નેતાઓએ ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા છે

ચીન, રશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળના રાષ્ટ્રપતિઓ સહિત વિશ્વના કેટલાક નેતાઓએ સોમવારે પદ સંભાળતા ભારતના નવા…

પાલનપુર શહેરના વોર્ડ નંબર 5 ધણા સમયથી ગંદકીનું સ્ટેન્ડ પાસે ધરણા યોજ્યાં.

પાલનપુર શહેરના વોર્ડ નંબર 5 મો આવેલ મોટી બજાર થી નાની બજાર જવાના માર્ગ ઉપર નુતન…

થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો અફિણના રસનો જથ્થો ઝડપી પાડતી થરાદ પોલીસે

બનાસકાંઠાના થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થો સાથે એક ઈસમ…

ભારત પાકિસ્તાન ની નડાબેટ ની બોડર ફેરવાઈ સમુદ્ર મા

ભારત પાકિસ્તાન ની નડાબેટ ની બોડર ફેરવાઈ સમુદ્ર માં પાકિસ્તાન સરહદે આવેલી નડાબેટ બોડર નો રણવિસ્તાર…

ડીસા તાલુકાના આસેડા ગામે દરજી પરિવાર દ્વારા બાળકોને તિથિ ભોજન અપાયું

આજના યુગમાં અનેક સેવાભાવી લોકો પોતાની સેવા થકી વખણાતા હોય છે ખાસ કરીને ભૂખ્યાને ભોજન આપવું…

બનાસકાંઠા ના સુઈગામ સીધાડા રોડ ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી પડી ,હાઇવે પર ખેતતલાવડી જોવા મળી

  સરહદી વિસ્તારમાં સરકારી બાબુઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના કામો કરી સરકારની તિજોરીઓ તળિયા ઝાટક…

ડીસા તાલુકા માં વરસાદ થી ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા.

બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ વાવણી લાયક સાર્વત્રિક વરસાદ થયો છે બે દિવસથી જિલ્લાના સરહદી વિસ્તારો…

વાવ ના અનેક ગામો ના ખેતરો બેટ માં ફેરવાયા ,ખેડૂતો ને વ્યાપક નુકશાન

ભર્યા છે જયારે  નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો બીજી તરફ ખેડૂતોની મહેનત પર પણ પાણી…

બનાસકાંઠા માં કયા કેટલો વરસાદ ?

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે રાત્રે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મુશળધાર વર્ષા કરી હતી જેમાં છેલ્લા સાર્વત્રિક…

થરાદ માં મુશળધાર વરસાદ ,કલાકો માં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

સરહદી બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. થરાદ પંથકમાં દસ થી આઠ…

વાવ માં મુશળધાર વરસાદ…

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ…

થરાદ ના ડોકટરો એ હડતાલ માં જોડાયા

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ રાજ્યના 30,000 થી વધુ એલોપેથીક ડોકટરોની સંસ્થા છે.ત્યારે IMA દ્વારા …

થરાદ બેરોજગાર યુવાનો દ્વારા વિદ્યાસહાયકની નવી ભરતી માટે થરાદ ધારાસભ્ય ને લેખિત રજૂઆત કરાઈ 

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ટેટ પાસ કરેલ બેરોજગારો ઉમેદવારો દ્વારા વિદ્યાસહાયકની નવી ભરતી બાબતે થરાદ ધારાસભ્ય…

જસરાના ગૌચરમાં નીલગાયની હત્યા કરેલ બે લાશ મળી આવતા ચકચાર…

બનાસકાંઠા ના લાખણી તાલુકાના જસરા ગામમાં મધ્યરાત્રીએ કોઈ અજાણ્યા શખ્સોએ નીલગાયની ગોળી મારી હત્યા કરી ત્યાર…

વાવ માં વીજ પુરવઠો ખોરવાયો

વાવ માં કલાકો સુધી વીજપુરવઠો બંધ કરાયો હતો.આ વીજ પુરવઠો બંધ કરવા પાછળ જવાબદાર વાવા ઝોડું…

ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, મુખ્યમંત્રીએ ચારેય જિલ્લાના કલેક્ટર પાસેથી માહિતી મેળવી

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સરકાર સતર્ક…

રાજ્યના ડૉક્ટરો આ કારણે હડતાળ પર જશે, 22મીથી બંધ રહેશે ઈમરજન્સી સેવા

ICU મામલે આપવામાં આવેલા આદેશ બાદ ડૉક્ટરો ફરી એકવાર લડી લેવાના મૂડમાં છે. 22મી જુલાઈથી રાજ્યની…

વાવ વીજળી કાપ ને લઈને આવેદન પત્ર પાઠવ્યું..

સરહદી બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા મથકે વારંવાર વીજ કાપ કરવામાં  આવતા લોકો ત્રાહિ મામ પોકારી…

સુઈગામ તાલુકા ગૌ શાળા ના સંચાલકો એ આપ્યું આવેદન પત્ર

સુઇગામ તાલુકા ના જેલાણા જગતપુરી ગૌશાળા સેવા ટ્રસ્ટ સહિત તાલુકાન ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા સુઈગામ મામલતદાર…

ડીસા ખરડોસણ ગામે આમ આદમી પાર્ટીની ગામડું બેઠક યોજાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ની સાથે આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે‌ તયારે અને…

બનાસકાંઠા માં ૫ દિવસ ની ભારે વરસાદ આગાહી લઈને અધિકારી ઓ સ્ટેન્ડ બાય મોડ પર

બનાસકાંઠામાં આગામી ૧૯ જુલાઈ ૨૦૨૨ થી ૫ દિવસ ની ભારે વરસાદ ની આગાહી ને લઈને હળવાથી…

દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં લાઇસન્સ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય સહીત ૬ ડિરેક્ટરો સસ્પેન્ડ કરાયા

દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં લાઇસન્સ મુદ્દે દિયોદરનાં કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત 6 ડિરેક્ટરો ફરી એક વાર…

સુઈગામ સંઘમાં બિયારણના જથ્થા બાબતે નાયબ કલેકટર  ને આવેદનપત્ર અપાયું.

સુઈગામ તાલુકા સંઘ અને ખરિદ વેચાણ મંડળીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સુઈગામ    સેવાસદન ખાતે પ્રાંત…

થરાદ ની મુખ્ય નહેર પર ઢીમા અને ચુડમેર પુલ પાસે મૃતદેહ મળી આવ્યા

તા-૧૮/૦૭/૨૦૨૨ ના રોજ સવાર ના થરાદ ની મુખ્ય કેનાલ માં ઢીમા અને ચુડમેર પુલ વચ્ચે પિતા…

બનાસકાંઠા ના લાખણી માં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા ના લાખણી માં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો…

દિયોદર શિક્ષક નું કેનાલ માં ડૂબી જવાથી મોત

બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકા  ની નર્મદા મુખ્ય કેનાલ લુદ્રા પુલ નજીક થી પસાર થતી કેનાલ…

ડીસા ના બાઈવાડા ગામે થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે જોવા…

વાવ વંદે ગુજરાત વિકાસ યાત્રા નું સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ગુજરાત ના જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માં પહોંચી પ્રજાકિય ચેતના જગાવી રહી છે.…

વાવ ગૌ સંચાલકો એ આવેદન પાઠવ્યું

ગુજરાતભરમાં આવેલ ગૌશાળા પાંજરાપીળીમાં કૉર્ટ કચેરી,તેમજ સરકારી અને અર્ધસરકારી વિવિધ એજન્સીઓના તેમજ ખેડૂતોના બિનઉપયોગી ગૌવંશ સહિતના…

થરાદ સાચોર હાઇવે જીવલેણ ખાડો

બનાસકાંઠા ના થરાદ થી સાંચોર હાઇવે ચાર રસ્તા નજીક મોટો ખાડો જોવા મળ્યો હતો.જેમાં ચાર માસ…

ડીસા તાલુકાના થેરવાડા ગામે અટલ ભુજ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અટલ ભૂજલ યોજનાની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ…

ડીસા તાલુકાના થેરવાડા ખાતે વંદે ગુજરાત રથનું સ્વાગત કરાયું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ની ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં…

વાવ ના ગ્રામીણ વિસ્તાર માં દુષ્કર્મ ની ઘટના, પોલીસે દુસ્કર્મ નો ગુન્હો નોધી ચક્રો ગતિમાન કર્યા

અત્યારે ગુજરાત  માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. લૂંટ, હત્યા, ચોરી અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ…

ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં શરૂ થયો ધોધમાર વરસાદ

ગત વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રહેવત વરસાદના કારણે તેની સ્થિતિ અસર પાણી વગર ખેડૂતો…