સુરતમાં માત્ર 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર: 2,244 લોકોનું રેસ્ક્યુ, મગોબમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા

સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો…