ભાદરવી પૂનમ પહેલાં દાંતા-પાલનપુર સ્ટેટ હાઇવે પર માર્ગ મરામત પૂર્ણ, મુમનવાસ પાસે સાઇડ ગટરનું કામ શરૂ

આગામી ભાદરવી પૂનમ મહામેળાને ધ્યાનમાં રાખીને પવિત્ર યાત્રાધામ અંબાજી તરફ જતાં લાખો શ્રદ્ધાળુઓ માટે માર્ગ અને…