વાવ-થરાદ જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : નવા કલેક્ટર તરીકે મયુર કે. મહેતા ની નિમણૂક, DDO કાર્તિક જીવાણીની નવસારી બદલી

વાવ-થરાદગુજરાત સરકાર દ્વારા તા. ૧૩ મે ૨૦૨૬ના રોજ રાજ્યભરના આઈએએસ (IAS) અધિકારીઓની મોટા પાયે બદલીઓ જાહેર…