- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ
સરહદી બનાસકાંઠા જીલ્લા ના સુઇગામ તાલુકા ના મોરવાડા ગામના બે લાભાર્થીઓ ને વર્ષ ૨૦૧૭ માં પાક નિષ્ફળતા ના કારણે કૃષિ ઇનપુટ સહાય બાબતની અરજી ના અનુસંધાને કોઈ લાભ મળેલ ન્હોતો તેથી આ બેઉ લાભથી વંચિત રહેલા લાભાર્થીઓ એ અરજીઓ કરેલ હતી,જેના અનુસંધાને આજ રોજ વર્ષ ૨૦૧૮ ની અરજીઓ નો ખેતીવાડી શાખા,તાલુકા પંચાયત કચેરી, દ્રારા અરજીઓ બાબતે તપાસ કરાવી,બેન્ક માં ખાતરી કરી સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ .કાજલબેન આંબલીયા ના હસ્તે વાઘેલા વિજ્યસિંહ પ્રવિણસિંહ … મોરવાડા વાઘેલા મંગલસિંહ જીલુભા …. મોરવાડા બંને કૃષિ ઇનપુટ સહાય ના રૂ.૧૩૬૦૦,રૂપિયા ના ચેક આપવામા આવ્યા,