સુઇગામ તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી નો વિદાય સમારંભ

  • સુઇગામ ટી.ડી.ઓ.કુ.કાજલબેન આંબલિયા ની અધ્યક્ષતામાં યોજાયો નડાબેટ ખાતે વિદાય સમારંભ
  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

        આજ તા ૦૧/૦૭/૨૦૨૧ ને ગુરુવાર ના દિવસે આ વિદાય સમારંભ માં બી.એમ.ગુજોર સાહેબ ને પુષ્પો થી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ,આજના આ વિદાય પ્રસંગે સુઇગામ ટી.ડી.ઓ..કુ.કાજલબેન આંબલિયા,તેમજ  આઇ સી ડી ઍસ વિભાગ ના CDPO હંસાબેન પંડ્યા  તાલુકા પંચાયતના કર્મચારીઓ,સરપંચ એસોસીએસન અને તલાટી કમ મંત્રી એસોસીએશન એ હાજરી આપી હતી

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version