સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ ને સરકાર દ્વારા ધરપકડ મુકત કરવા વિદ્યાર્થીઓ એ સરકારના વિરૂદ્ધ માં આવેદન પાઠવી યુવરાજ સિંહ ને છોડાવવા ની માંગ સાથે વાવ મામલદાર ને આવેદન પાઠવ્યું છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ અને સમાજિક સંસ્થાઓ તેમજ વિવિધ વિદ્યાર્થી સંગઠનો સાથે રહી યુવરાજ સિંહ છોડાવવા ની માંગ કરી હતી વધુ માં વિદ્યાર્થી ઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જો યુવરાજસિંહ ને છોડવા માં નહિ આવે તો ગુજરાત ના સર્વે સમાજ ,લાકો વિધાર્થીઓ ની સાથે છે અને જરૂર પડશે ઉગ્ર આંદોલન કરશું તેવી ચીમકી આપી હતી.
