ડીસા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ગૌરક્ષકોનું કરાયું વિશેષ સન્માન..
ગૌરક્ષકો દ્વારા છાપી હાઈવે પરથી ગાયો ભરેલી કન્ટેનર ઝડપી પાડતાં કરાયું સન્માન..
ડીસા જીવદયાપ્રેમીઓ દ્વારા ગૌમાતાને બચાવનાર ગૌરક્ષકોનું સન્માન કરાતાં ગૌરક્ષકો નું મનોબળ મજબૂત બનશે..
બોર્ડર પરથી ગાયો ભરેલ કન્ટેનર છાપી હાઈવે સુધી પહોંચી ગયું ત્યારે ગૌરક્ષકો ને ખાનગી બાતમીના આધારે પોલીસ સાથે રાખી કન્ટેનરને ઝડપી પાડવામાં આવેલ..
બચાવેલ ગૌમાતાને ટેટોડા ગૌશાળા ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મુકી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા સાથે સારવાર આપવામાં આવી..