બનાસકાંઠા સરહદી વિસ્તાર નુ સુઇગામ તાલુકા ના સનાળી ગામ પરામા રહેતા વર્ધસિંહ એન. રાજપુત પશુપાલન ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી પશ્વિમ ઝોન (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા) માં ગોપાલ રત્ન એવોર્ડ તૃતીય સ્થાન (₹૨ લાખ) મેળવી સમગ્ર ગુજરાત નું નામ રોશન કર્યું છે એક કહેવત છે કે સાચી દિશામાં કરેલી મહેનત ક્યારે એળે નથી જતી માટે સફળ થવું હોય તો સાચી દિશામાં મહેનત ચાલુ રાખો તો ફળ મળે છે
આ કહેવત પણ સાચી પાડી હતી ભારત દેશ માં ગૉપાલ રત્ન ઍવૉડમા હજી સુધી ગુજરાત રાજય નો કોઈ પણ ને આટલા વર્ષૉ મા ઍવૉડ મળૅલ નથી પરંતુ આ વર્ષે વર્ધસિંહ એન. રાજપુત પશુપાલન ક્ષેત્રે દેશ માં તૃતીય સ્થાન મેળવી આજે ગુજરાત ના સરહદી પંથક એટલે કે બનાસકાંઠા ના લોકો ગૌરવની લાગણી અનુભવે છે ચો તરફ થી મિત્ર તેમજ સમાજ ના અગ્રણી દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે