બનાસકાંઠા જિલ્લાના 506 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1118 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 17 પસુના મોત બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના પશુઓમા લંપી વાયરસની અસર કુલ 13613 પશુ વાઈરસની લપેટમાં બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે નવા 1118 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 17 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 506 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 14 તાલુકામા 596 ગામમાં 13613 પશુઓ ને અસર કુલ 271 પશુઓના મોત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 1118 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 17 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 506 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 13613 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 271 પશુઓના મોત નિપજ્યા છે