પાલનપુર પેટ્રોલ-ડીઝલની અછત થરાદ ના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે થરાદ વાવ અને સુઈગામ પેટ્રોલ પંપ ઉપર છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી પેટ્રોલ-ડીઝલની અછત ને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ચોમાસુ સીઝન શરૂ થઈ રહી છે સમયસર ડીઝલનો પુરવઠો નહીં મળે તો ટ્રેક્ટર સહિત ખેતી ના બધા સાધનો થઈ જશે ગુલાબસિંહ રાજપૂત થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ નો પુરવઠો અનિયમિત આવવા બાબતે પત્ર લખી રજૂઆત કરી છે જેમાં થરાદ વાવ અને સુઈગામ પેટ્રોલ પંપ ઉપર છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી પેટ્રોલ-ડીઝલની અછત ઊભી થઈ છે જેને લઇ થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત મુખ્યમંત્રીને પત્ર લખે છે ચોમાસુ સિઝન શરૂ થવાનું છે બીજી બાજુ પેટ્રોલ પેટ્રોલ-ડીઝલની અછત અને ખેડૂતો ચિંતિત બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ રહી છે તેવા સાંભળવા મળી રહ્યું છે જેમાં આજે થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા તેમજ વાવ અને સુઈગામ ના પેટ્રોલ પંપ ઉપર છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી પેટ્રોલ-ડીઝલની અછત ઊભી થઈ તેવું પત્ર લખી રજૂઆત કરાઈ છે