દેશ સહીત ગુજરાત ભર માં ૭૬ માં આઝાદ દિન ની ઉજવણી કરી રહયો છે ત્યારે દલિત સમાજ ને થરાદ તાલુકામાં જીવન નિર્વાહ કરવા તો જમીનો નથી તે ચાલશે પણ મૃત્યુ પછી પણ જમીન ના મળતી હોય તો તેથી મોટી કમનસીબ કેવી હોય? જેમાં થરાદ ના ૭૨ ગામો માં સ્મશાન ભુમિ નીમ કરવા થરાદ મામલદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી .જો સરકાર દ્વારા આગામી સમયમાં થરાદ તાલુકાના મુજબ ના ગામોમાં સ્મશાન ભુમિ માટે જમીન નીમ કરવામાં નહી આવે તો સરકાર સામે ઉગ્ર આંદોલનો કરવા દલિત સમાજ મજબુર બનશે તેમ ભીમ સેના ના સૈનિકો એ જણાવ્યું હતું તેમજ મેઘવાળ સમાજ ના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(૧) આતરોલ (૨) ઉંટવેલીયા (૩) મલુપુર (૪) ઇઢાટા (૫) ગડસીસર (૬)સાબા (૭) જામપુર (૮) પીરગઢ (૯) રામપુરા (૧૦) વારા (૧૧) કેસરગામ (૧૨) પાવડાસણ (૧૩) જાણદી (૧૪) ખોડા (૧૫) મીયાલ (૧૬) વાતડાઉ (૧૭) બેવટા (૧૮) દિપડા (૧૯) ક.લવાણા (૨૦) ડેડુડી (૨૧) સવરાખા (૨૨) લોઢનોર (૨૩) નાનીપાવડ (૨૪) ચાંગડા (૨૫) રાહ (૨૬) તાખુવા (૨૭) ભોરડુ (૨૮) કમાલી (૨૯) વેદલા (૩૦) ઝેટા (૩૧) વળાદર (૩૨) વાઘાસણ (૩૩) કિયાલ (૩૪) ઘેસડા (૩૫) સણાવીયા (૩૬) સીધૌતરા (૩૭) પીલુડા (૩૮) મડાલ (૩૯) દુધવા (૪૦) સેદલા (૪૧) ગણેશપુરા (૪૨) લોરવાડા (૪૩) જમડા (૪૪) લેડાઉ (૪૫) ઘંટીયાળી (૪૬) દિદરડા (૪૭) ભીમગઢ (૪૮) ટરૂવા (૪૯) ભોરોલ (૫૦) સવપુરા.(૫૧) ભડોદર.(૫૨) પાતિયાસરા.(૫૩) રાજકોટ (૫૪) ડેલ (૫૫) વડગામડા (૫૬) લાલપુર (૫૭) ચારડા (૫૮)રાણેશરી (૫૯) રતનપુરા (૬૦) (૬૧) જાદલા (૬૨) ભુરીયા (૬૩) લખાપુરા (૬૪) થરાદ શહેર (૬૫) જેતડા (૬૬) બુઢનપુર (૬૭) (૬૮) ગગાણા (૬૯) ઉદરાણા (૭૦) અભેપુરા (૭૧) અસાસણ (૭૨) પેપરાલ