સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ચોથાનેસડા ગામ ખાતે તા – ૧૦/૦૧/૨૦૨૨ ના વાવ તાલુકા આમ આદમી પાર્ટી ની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં જન સંપર્ક અભિયાન અંતર્ગત ખેડૂતો અને યુવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ગુજરાત આમ આદમી પાર્ટી ના ઉપાધ્યક્ષ ભેમજી ભાઈ ચૌધરી એ લોકો ને બહાર આવી ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરવાનું તેમજ દિલ્હી સરકાર ની ઉપલબ્ધી લોકો સમક્ષ રજુ કરી હતી લોકો ને સાથ સાથે સહકાર આપવાની અપેક્ષા કરવામાં આવી હતી.અને આ કાર્યક્રમ માં ૧૫ થી વધારે કાર્યકર્તાઓ એ આપ નો કેશ પહેર્યો હતો .આ સમગ્ર કાર્યક્રમ વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ભુરાજી આઝાદ ત્રિવેદી રસિકલાલ ,તુવર અબાજી ,રાજપૂત અભાભાઈ શંકરજી ,લુહાર ભીખાભાઈ ,દરજી દિનેશ ,ઠાકોર ભુરાભાઈ ,નાગજીભાઈ ચૌહાણ ,ઠાકરસિંહભાઈ વજીર ,માનસેંગ ભાઈ ,રાજપૂત વર્ધાજી ,સહીત ગ્રામજનો તેમજ વાવ-થરાદ –સુઈગામ તાલુકા ના કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ..
વાવ ના ચોથાનેસડા ખાતે આપ ની બેઠક મળી
Tags:
#arvind kejriwal#arvind kejriwal latest news#arvind kejriwal latest news today#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#kejriwal latest#kejriwal latest speech#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#થરાદ ના સમાચાર#દાહોદ#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ#વાવ થરાદ ના સમાચાર#સહકાર આપનો સાથ અમારો
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।
(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।
वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
