બનાસકાંઠાના દાંતીવાડા ડેમ માં પ્રથમ વાર પાણી પહોચ્યું એક હાજર દસ ક્યુસેક પાણી ની ડેમમાં આવક થઇ ઉપરવાસમાં વરસાદને લઇ બનાસ નદી માં આવ્યું પાણી હજુ ડેમ માં વધારે પાણી આવવાની શક્યતા બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદને મેઘ મહેર જોવા મળી રહી છે જેમા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીના જળસ્તરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની પ્રથમ આવક શરૂ થઇ ગઇ છે આજે દાંતીવાડા ડેમમાં 1010 ક્યુસેક પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ડેમ માં પાણી ની આવક થતાં ખેડૂતો માં ખુશી બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સારા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જોકે જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડા માં સારા વરસાદના પગલે પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
બનાસકાંઠાના દાંતીવાડા ડેમ માં પ્રથમ વાર પાણી પહોચ્યું એક હાજર દસ ક્યુસેક પાણી ની ડેમમાં આવક થઇ
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
