Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે ? હું પોતાની પાર્ટી બનાવીશ

ભારતની આઝાદી બાદ સૌથી વધારે વખત સરકારમાં રહેલી પાર્ટી આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે.વાત છે દેશની સૌથી જૂની રાજનીતિ પાર્ટી એવી કોંગ્રેસની.કોંગ્રેસમાંથી એક બાદ એક મોટા નેતાઓ પાર્ટી સાથે હાથ છોડી રહ્યા છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ગુલાબ નબી આઝાદ એ કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું છે.રાજીનામુ આપ્યા બાદ નવી પાર્ટી બનાવાની જાહેરાત પણ કરી દીધી છે.જમ્મુ કાશ્મીરમાં પોતાની નવી પાર્ટી બનાવામાં લાગી પણ ગયા છે.ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફ થી કહેવામાં આવ્યું છે કે ગુલાબ નબી આઝાદ બીજેપીમાં જોડાવા માટે રાજીનામુ આપ્યું છે અને મોદી સાથે પાર્ટીમાં જવાનું વિચારી રહ્યા છે તેના જવાબમાં આઝાદે જવાબ આપ્યો કે આ અફવાઓ છે હું મારી પોતાની પાર્ટી બનાવી રહ્યો છું.કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ભાજપમાં નહીં જોડાય. તેમણે જણાવ્યું કે, ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ જ ઈરાદો નથી. આ ઉપરાંત તેમણે પોતાની પાર્ટી રચીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે તેમ પણ જણાવ્યું હતું. એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે તેવો સવાલ કર્યો હતો. ગુલામ નબીએ પોતાના કોંગ્રેસ સાથેના જોડાણ મુદ્દે કહ્યું કે, ‘હું મારા કોલેજના દિવસોથી આ પાર્ટીનો હિસ્સો રહ્યો છું. હું કદી ભાજપમાં નહીં જોડાઉં. કાશ્મીરની ચૂંટણી માટે હું મારી પાર્ટી બનાવીશ

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: