સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા બહુજન સમાજ પાર્ટી ના પ્રમુખ ની વરણી કરવામાં આવી છે જેમાં વાવ તાલુકા ના સવપુરા ગામ ના યુવાન અને ઉત્સાહી એવા દિનેશભાઈ આશલ ની વાવ વિધાન સભા ના પ્રમુખ પદે નિમણુક કરાઈ છે તેમની નિમણુક થી તેમના ચાહકો માં ખુશી નો માહોલ છવાયો છે જાણવા મળતી માહિતી અનુસાર દિનેશભાઇ આશલ અનું.જાતી રત્નકલાકાર યુનિયનના સહ સંસ્થાપક, રખોપું ફાઉન્ડેશનના મંત્રી તેમજ ઇડર પ્રક્રૃતિ સંશોધન કેન્દ્રના સંચાલક છે. તેઓ રખોપું ફાઉન્ડેશન તેમજ ઇડર પ્રક્રૃતિ સંશોધન કેન્દ્ર થકી પ્રક્રૃતિ બચાવના કાર્યો કરે છે. દિનેશભાઇ આશલે જણાવ્યું હતું કે હવે ટુંક સમયમાં વાવ વિધાનસભાની બહુજન સમાજ પાર્ટીની યુવા અને ઉત્સાહી ટીમની રચના કરવામાં આવશે. અને આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટી સારો એવો દેખાવ કરશે એની હું બાંહેધરી આપી હતી .
વાવ વિધાનસભા ના બહુજન સમાજ પાર્ટી ના અધ્યક્ષ ની વરણી કરવામાં આવી ..
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...


