Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપ નો ભગવો લહેરાયો

વાવ તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપ નો ભગવો લહેરાયો ..પ્રમુખ –ઉપ્રમુખ નું સુકાન બંને મહિલા સદસ્ય ઓ ના હાથ માં સોપાયું ….

બનાસકાંઠા ના વાવ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી એ ભગવો લહેરાયો .. વાવ તાલુકા પંચાયત ભાજપ ના પ્રમુખ પદ ના ઉમેદવારે આખરે વિશ્વાસ મત મેળવી ભાજપની બોડી બનાવી .જેમાં ભાજપ ના ૧૬ ડેલીકેટ ઓ એ ભાજપ પાર્ટી હાઈકમાન ના આદેશ અનુસાર પ્રમુખ પદ ના ઉમેદવાર બુકણા બેઠક ના મહિલા સદસ્ય ધુડીબેન વિહાજી પરમાર (રાજપૂત)ને પ્રમુખ પદ ની વરણી કરવામાં આવી તદ્દ ઉપરાંત ઉપપ્રમુખ પદે એટા બેઠક ના મહિલા ઉમેદવાર ગોમતીબેન ઈશ્વરભાઈ પટેલ ને  જાહેર કરવામાં આવ્યા …….જે પર્સંગે વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી એ વાવ માર્કેટ યાર્ડ ખાતે એક  બેઠક યોજી પાર્ટી ના અગ્રણી ઓ તથા કાર્યકરો ને અભિનંદન પાઠવ્યા હતા ….જે પ્રસંગે પાર્ટી ના પૂર્વ પ્રમુખ રાજપૂત કાનજીભાઈ ભાઈ તથા ધનજીભાઈ ગોહિલ .હર્સેગભાઈ વેન્જીયા વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સગઠન પ્રમુખ નાગજીભાઈ પટેલ. વાવ માર્કેટયાડ ના ચેરમેન રૂપસીભાઇ પટેલ તથા પાર્ટી ના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા ….તાલુકા ના પ્રમુખ ની પદ ની વરણી  લઈને  તાલુકા ના લોકો માં  ખુબજ ઉત્સાહ ભર્યા  જોવા મળ્યો હતો …………………

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: