Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

મોરીખા ગામ ના યુવાન ને મેડીકલ માં એડમીશન ના બહાને છેતરપીંડી કરતા એજન્ટો પાસે ૪૧લાખ રીકવર કરતી વાવ પોલીસ ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)

સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણકુમાર દુગ્ગલ ,પાલનપુર(બનાસકાંઠા) તરફથી આપેલ સુચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પુજા યાદવ,થરાદ વિભાગ ના દ્વારા આ ગુનાના કામે છેતરપીંડીમાં થયેલ નાંણા રીકરવા કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતુ.જે કામે વાવ પો.સ્ટેના શ્રી એસ.જી.મેર અજમાયશી પોલીસ ઇન્સ્પેકટર ના દ્વારા  લવ અવધકિશોર દાતારામ ગુપ્તા રહે.ખારધાર, નવી મુંબઇ મુળ રહે.જયપુર (રાજસ્થાન) વાળાને જીલ્લા જેલ,ભરૂચ ખાતેથી તથા આરોપી ડૉ. રાકેશ રામનારાયણ વર્મા રહે.મુંબઇ ડેપ્યુટી ડીન સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ મુંબઈ નાઓને મુંબઇ સેન્ટ્રલ જેલ,મુંબઇ ખાતેથી ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી કોર્ટમાં રજુ કરી દિન-૧૦ ના પોલીસ રીમાન્ડ મેળવેલ હતા અને આ કામે પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી ગયેલ રૂ.૪૧,૦૦,૦૦૦/- (એકતાલીસ લાખ રૂપિયા પુરા) જેટલી માતબર રકમ રીકવર કરવામાં આવેલ છે તે બાદ હાલમાં આ ગુનાની તપાસ ચાલુમાં છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: