Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકાના માડકા ગામની સીમ માંથી જુગારીઓને પકડી પાડતી વાવ પોલિસ..

  • માડકા ગામની સીમમા આવેલ પાટડીયા તરીકે ઓળખાતા ખેતરમાં શ્રાવણીયો જુગાર રમતા પાંચ શકુનીઓને રોકડ રૂ.૧૨,૧૬૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦૦૦/- તથા જુગાર સાહીત્ય મળી કુલ કિ.રૂ.૧૩,૧૬૦/- સાથે પકડી પાડતી વાવ પોલીસ ટીમ
  • મહે.IGP સા.શ્રી જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ નાઓ તથા SP સાહેબશ્રી,તરૂણ દુગગ્લ બનાસકાંઠા નાઓની સુચના તથા SDPO સાહેબ શ્રી એસ.કે.વાળા થરાદ વિભાગ નાઓ તથા CPI સા શ્રી બી.જે.ચાવડા થરાદ નાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચન કરતા તથા શ્રી જે.જે.રાઠોડ પો.સબ.ઇન્સ. વાવ પો.સ્ટે. તથા અ.હેઙકો. ઇશ્વરભાઇ ગજાભાઇ તથા આ.પો.કો. હરેશભાઇ દેવાભાઇ તથા અ.પો.કો. લાલાજી પીરાજી તથા અ.પો.કો. પ્રદિપકુમાર દેવેન્દ્રપ્રસાદ તથા અ.પો.કો. જેતસીભાઇ માનાભાઇ તથા અ.પો.કો. થાનાજી પરાગજી તથા અ.પો.કો. સુરપાલસીહ ધરમસીહ નાઓ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન શ્રી જે.જે.રાઠોડ પો.સબ.ઇન્સ. વાવ પો.સ્ટે નાઓને બાતમી હકિકત મળેલ કે ઓખાભાઇ કરશનભાઇ પટેલ રહે-માડકા તા-વાવ વાળો પોતાના પાટડીયા તરીકે ઓળખાતા ખેતરમાં જુગાર રમી રમાડે છે જે હકિકત આધારે જુગાર રેઇડ કરતા
  •  (૧) હરસેંગભાઇ મોડાભાઇ .સોલંકી રહે.માડકા
  •  (૨) હરજીભાઇ સગરામભાઇ ગોહીલ રહે.ભાટવરવાસ
  • (૩) રતાભાઇ મોડાભાઇ સોલંકી  રહે.માડકા
  • (૪) મેઘજીભાઇ અમીરામભાઇ બ્રામણ રહે. ભાટવરવાસ
  •  (૫) તેજાભાઇ ભેમાભાઇ પરમાર રહે.માડકા વાળાઓ ગંજીપાના તથા પૈસાથી જુગાર રમી રમાડી તથા રોકડ રૂ.૧૨,૧૬૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦૦૦/-તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ રૂ.૧૩,૧૬૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમો પકડાઇ ગયેલ તેમજ ઓખાભાઇ કરશનભાઇ પટેલ રહે-માડકા તા-વાવ વાળો નાશી ગયેલ હોઇ તમામ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-૧૨ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮,૨૬૯ તથા નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ-૫૧(૧)બી મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામા આવેલ છે
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: