સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ધરાધરા ગામે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ખેલદિલીની ભાવના થી ટુર્નામેન્ટનું સફળ આયોજન થાય તેના માટે ધારાસભ્યએ ટુર્નામેન્ટ આયોજકોને શુભેચ્છા પાઠવી સાથે જ ગામલોકોને ગામમાં ભાઈ ચારા ની ભાવના જળવાય અને ટુક સમયમા ગામ તળાવ નું કામ ચાલુ થાય અને હરિયાળું તળાવ બંને તેમાં બધા ને સહયોગ આપવા આહવાન કર્યું હતું .આ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માં અંદાજીત ૧૦૦ ટીમો ભાગ લેજે આ કાર્યક્રમ માં વાવ ધારસભ્ય ગેનીબેન ઠાકોર ,ગામ ના સરપંચ સહીત ડેલીગેટ સહિત આગેવાનો મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ..
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના હસ્તે ધરાધરા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
ભારતીય રમતવીરોનો એશિયન ગેમ્સમાં ઐતિહાસિક દેખાવ: 100 થી વધુ મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ
નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. એથ્લેટિક્સ,...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક
ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
