Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠામાં આવતીકાલે 10 હજાર થી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા પાલનપુર રેલી યોજસે

બનાસકાંઠામાં આવતીકાલે 10 હજાર થી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા રેલી પાલનપુર રેલી યોજસે પાલનપુર જહાંન આરા બાગ થી કલેકટર કચેરી સુધી કર્મચારીઓ રેલી યોજશે બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે જાદુ સરકારી કર્મચારીઓ પાલનપુરમાં રેલી યોજશે જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા આફ્રિકા આવતીકાલે પાલનપુરમાં આવતીકાલે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકાર માગણી નહીં સ્વીકારાય તો અમારા સમયમાં તે સપ્ટેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે જૂની પેન્શન યોજના લાગુ કરવા 10,000 થી વધુ સરકારી કર્મચારીઓ પાલનપુરમાં આવતીકાલે રેલી યોજવાના છે પાલનપુરના જહાંન આરા બાગ થી કલેકટર કચેરી સુધી કર્મચારીઓ રેલી યોજવામાં આવશે જોકે સરકાર માગણી નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં જૂની પેન્શન લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા 11 સપ્ટેમ્બર મહેસાણા ખાતે 17 સપ્ટેમ્બર રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલ પર જશે ૨૨સપ્ટેમ્બર કર્મચારી ઓપન ડાઉન કરશે અને ૩૦ સપ્ટેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે જેને લઈ આવતીકાલે 10,000 થી વધુ સરકારી કર્મચારીઓ પાલનપુરમાં રેલી યોજવાના છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: