Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

આમ આદમી પાર્ટી ની પરિવ`ર્તન યાત્રા પહોચી વાવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટે ૧૫/૦૫/૨૦૨૨ થી આમ આદમી પાર્ટીની 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ થઈ છે. રાજ્યના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પરિવર્તન યાત્રા આજ રોજ તા -૨૬/૦૫/૨૦૨૨ ના રોજ વાવ ખાતે પહોચી વાવ શહેર માં આમ આદમી પાર્ટી થકી લોકો ને જાગૃત થવા નો સંદેશો આપ્યો હતો.આજ ની રેલી વાવ એસાર પેટ્રોલ પમ્પથી લઈને વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી યોજાઈ હતી તેમજ વાવ ના મહારાણા પ્રતાપ ના સ્ટેચ્યુ ને હારમાળા પહેરાવી હતી ધન્યતા અનુભવી હતી આજ ની આ રેલી માં ગુજરાત પ્રદેશ આપ ના ઉપાધ્યક્ષ ભેમજીભાઈ ચૌધરી કિશાન સંગઠન ના પ્રમુખ સાગરભાઈ રબારી તેમજ વાવ આપ ના પ્રમુખ કે.કે.રાજપૂત સહીત કિશાન મોરચા ના ગુજરાત પ્રદેશ ના મંત્રી ભુરાજી રાજપૂત (આઝાદ),છગનભાઈ ઠાકોર, , (બનાસકાંઠા પ્રભારી )પરેશભાઈ પટેલ, ભરત ચૌધરી સુઈગામ તા.પ્રમુખ ,રામસેગ ભાઈ રાઠોડ વાવ પ્રભારી ,વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતાઓ સહીત પાર્ટીના કાર્યકરો તેમજ લોકો હાજર રહ્યા હતા .

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: