બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના રોટીલા ના રણછોડપુરા વિસ્તાર માં બુધવારે સાંજે સાત વાગ્યાના સુમારે આકાશમાં ચમકદાર અવકાશી પદાર્થ પડ્યા હોવાનું જાણવા મળ્યું છે જેમાં આકાશ માંથી જોરદાર ગતિ એ પ્રકાશિત પ્રદાર્થ નીચે પડ્યો હતો જે બાદ આ અવકાશી પ્રદાર્થ ને જોવા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા છે જોકે શું આ ખરેખર આ પ્રદાર્થ સુ છે અને કઈ રીતે પડ્યો જેની જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે જે બાદ ખબર પડશે જો કે પ્રાથમિક તપાસમાં અવકાશ માંથી નીચે પડેલ પ્રદાર્થ ઉલ્કા હોવાનું લોકો દ્વારા અનુમાનલગાવામાં આવી રહ્યું છે
બનાસકાંઠા ના દિયોદર ના રોટીલા ગામે કઈક અવકાશી પ્રદાર્થ પડ્યા હોવાની લોકચર્ચા
Tags:
##બનાસકાંઠા#અવકાશી પ્રદાર્થ પડ્યા હોવાની લોકચર્ચા#ગુજરાત#દિયોદર ના રોટીલા ગામે#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
