Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા અર્બન હેલ્થ સેન્ટર થી પ્લસ પોલિયો અભિયાનની ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા શરૂ કરવામાં આવ્યું

બનાસકાંઠા ના ડીસા અર્બન હેલ્થ સેન્ટર રામનગર થી ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના તે પલ્સ પોલિયો અભિયાન ની શરૂઆત કરવામાં આવી જેમાં ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના રસીના બે ટીંપા આપીને સુરક્ષિત કરવામાં આવશે ૧૯૯૫થી ભારતમાં પલ્સ પોલિયો અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી અને 2011 પછી ભારત દેશમાં એક પણ કેસ જોવા મળેલ નથી ભારત દેશની પોલિયો મુક્ત દેશ પણ જાહેર કરવામાં આવેલ છે આજે ડીસા તાલુકામાં તેમજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પલ્સ પોલિયો અભિયાન ની શરૂઆત કરવામાં આવી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા તરફથી બાળકોને રસી પીવડાવી ને ડીસા શહેર ખાતે અભિયાનની શરૂઆત કરાઈ પલ્સ પોલિયો અભિયાન ની શરૂઆત બ્લોક હેલ્થ ઓફિસર જીગ્નેશભાઈ હરિયાણી/ નગરપાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી/ b.h.o જીતેન્દ્રભાઈ ગૌસ્વામી/ અર્બન હેલ્થ સેન્ટર રામનગરના મેડિકલ ઓફિસર કેપી દેલવાડીયા . તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો પલ્સ પોલિયો ની અભિયાનની શરૂઆત સમય બે ટીપા પીવડાવીને આવનાર ભવિષ્યમાં બાળકોને પોલિયોગ્રસ્ત ન થવું પડે અને એનું મહત્વ પણ જણાવવામાં આવ્યું હતું

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: