Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસાની એકસિલન્સી હોટલ પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો.

ડીસાની એકસીલેન્સી હોટલ પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દિનપ્રતિદિન અકસ્માતોની ઘટનામાં સતત વઘારો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને વાહનચાલકોના ગફલતભરી ડ્રાઈવિંગ કારણે અકસ્માતો સર્જાતા હોય તેમ રોજબરોજ બહાર આવતું હોય છે. ત્યારે આજે ડીસામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં 27 પર આવેલ એકસિલન્સી હોટલ પાસે સર્વિસ રોડ પર એક સ્વિફ્ટ કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત ના પગલે કોઈ જાનહાનિ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો

પરંતુ સ્વિફ્ટ કાર ચાલક દ્વારા કાબુ ગુમાવતા નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રોટેક્શન જાળી તોડી કાર રોડની બીજી તરફ ધુસી જતાં કાર ચાલક ને નાની મોટી ઈજાઓ સાથે નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રોટેક્શન જાળી તોડી પાડવામાં આવતા નુકશાન થયું હતું. આ   અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં. અને ઘટના સ્થળે વાહનચાલકો નું ટ્રાફિક જામ થઇ જવા પામ્યું હતું જે બાદ ડીસા દક્ષિણ પોલીસ નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને દૂર કરાવ્યું હતું

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: