Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ ના પ્રતાપપુરા ગામે ખનન ચોરી નો મામલો ચડ્યો ચર્ચા ના ચગડોળે ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)

વાવના પ્રતાપપુરા ગામના તળાવમાં બિનઅધિકૃત રીતે કોન્ટ્રાક્ટર દ્વારા ખનીજની મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવી રહી છે.જાણવા મળતી માહિતી અનુસાર ખનીજ વિભાગ ગ્રામ પંચાયત કેમ મામલતદાર કચેરીનો કોઇપણ જાતનો પરમિશન પત્ર નથી તેમ છતાં કોન્ટ્રાક્ટરો ખુલ્લેઆમ કરોડો રૂપિયાની ખનિજચોરી કરી રહ્યા છે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે વાવ ના પ્રતાપપુરા ગામના તળાવમાં લાખો રૂપિયાની ખનિજચોરી થઇ રહી છે જવાબદાર તંત્ર જાણ છતાં કેમ ચૂપ.. જવાબદાર તંત્ર સરપંચ મામલતદાર ખનીજ વિભાગે કર્યા  હાથ અઘ્ધર..પ્રતાપપુરા ના તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહી છે કરોડો રૂપિયાની ખનીજ.. જોકે આ બાબતે સ્થળ ઉપર જ જ્યારે કામગીરી થઈ હતી ત્યારે મામલતદાર સરપંચ તેમજ ખાણ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર કેવા પગલાવો ભરશે ….

વિડીઓ જોવા માટે કલીક કરો

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: