Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

આજ સુધી તમે નહિ જોઈ હશે એવી ટેકનોલોજીનો ઉપયોગ થશે સુરતમાં

આપણું સુરત વધુ આધુનિકતા સાથે આગળ વધી રહ્યું હોય તેમ સ્માર્ટ સિટી માં વધુ એક ઈલેક્ટ્રીકલ ડીવાઈસ આવી ગયું છે જે સુરતમાં આનેક હોનારત વખતે સુરતની જનતા માટે ઉપયોગી સાબિત થઇ શકશે . જ્યાં આ રોબોટ  સુરતમાં આવ્યો છે જેને એક કરોડના ખર્ચે મળી શકે એમ છે અને આ આધુનીક રોબોટ ની એન્ટ્રી જે સુરતમાં થઈ ગઈ છે. જ્યાં  C. S. R.  એક્ટિવિટી અને G. S. P.L. ની સમતા પોતે રોબોટ ધરાવે છે. અને આ રોબોટમાં ડીજીટલ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં આ રોબોર્ટના માથાના ભાગે એટલે કે ઉપર ના ભાગમાં અત્ય આધુનિક કેમરો મુકવામાં પણ આવ્યો  છે.  જ્યાં આ રોબોર્ટની જો વાત કરવામાં આવે તો  અંદાજે 200 કિલો નું વજન આ રોબોર્ટ ધરાવે છે. અને આ આધુનિકતા ધરાવતો રોબોટ એટલો શક્તિ શાલી છે કે એક ફોર વ્હીલર કાર જેવા મોટા વાહન ને પણ પોતે એકલો ખેંચી શકે એમ છે. અને જયારે કોઈ હોનારત સર્જાય જેમકે બિલ્ડીંગ પડવાનો ભય રહે ત્યારે જ્યાં ફાયર ઓફિસર ન પોહચી શકે તેવા કિસ્સાઓમાં આ અત્ય આધુનિકતા ધરાવતો રોબોર્ટ પોતે મહત્વ ભૂમિકા ભજવશે. અને આ  રોબોર્ટની બીજી ખાસ  ખાસિયત એ છે કે આ રોબોર્ટ રિમોટ થી પાણી નો જેક સાથે જ ફોગ પણ બનાવાઈ શકે છે. જયારે આ રોબોર્ટના રિમોર્ટ ની જો વાત કરવામાં આવે તો આ રોબોર્ટ એક કિલો મિટર સુધી ચાલી શકે એમ છે. અને આ આધુનિક રોબોટ સરકાર તરફ થી ફ્રી મળ્યો છે પરંતુ એની કિંમત એક કરોડ આંકવામાં આવી છે.જે અનેક જગ્યા એ ખુબજ ઉપયોગી સાબિત થશે તેમાં કોઈ બે મત નથી.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: