Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સુઈગામ તાલુકા ની આંગણવાડી બહેનો દ્વારા ટી.ડી.ઓ. પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા જીલ્લા ના સુઈગામ તાલુકા ઘટકની આંગણવાડી બહેનોએ તાલુકા પંચાયત બેઠક કરી હતી અને સરકારને આંગણવાડી સમયમાં સુધારો કરવા માંગ કરી હતી.જેમાં સરકારી ધારાધોરણ મુજબ ઉનાળું વેકેશન આપવા માં આવે,માનદ વેતન બંધ કરી કાયમી કર્મચારી જાહેર કરવા માં આવે, પેન્શન યોજના આપવા માં આવે , અનુભવ ના આધારે બઢતી આપવા માં આવે, મીની આગણવાડી ઓ જનરલ માં ફેરવા માં આવે, આંગણવાડી માં વધારા ની કામગીરી બંધ કરવા માં આવે અને વધુ વેતન આપવા માં આવે, આંગણવાડી કાર્યકર અને તેડાગર ને આંગણવાડી માં નાસ્તા સુખડી ના બીલો, દળામાણ ના બીલો એડવાન્સ માં આપવા માં આવે, અને આંગણવાડી કેન્દ્રો માટે મટીરીયલ્સ, વેકેશન ટાઈમ જેવી અન્ય માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણી ઓ સાથે નારા લગાવ્યા હતા ત્યારે બાદ સુઈગામ મામલતદાર , નાયબ ટીડીઓ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે આવતા દિવસોમાં અમારી માંગણીઓ પુરી નહિ કરવામાં આવે તો અચોક્કસ મુદત માટે હડતાળ ઉપર ઉતરવાની આંગણવાડી બહેનોએ ચિમકી આપી હતી જેમાં સુઈગામ ઘટકની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: