Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સુઈગામ સેવાસદન ખાતે તલાટી કમ મંત્રી મંડળ પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજાયા ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

બનાસકાંઠા સરહદી વિસ્તાર સુઈગામ ખાતે આજરોજ તા -૧/૧૦/૨૦૨૧ ના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી કેડર ને લગતા વિવિધ પડતર પ્રશ્નો ને લઈ ને દિન 01 ની CL મૂકીને સુઈગામ સેવા સદન ખાતે પ્રતીક ઘરણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય તલાટી મહા મંડળ દ્વારા તલાટીઓ ના વિવિધ પ્રશ્નો બાબતે સરકારશ્રી માં આવેદન પત્ર આપેલ છે..તેમ છતાં તેઓની રેવન્યુ તલાટી સમકક્ષ 4400 ગ્રેડ પે, વિસ્તરણ અધિકારી-સહકાર તથા આંકડા માં પ્રમોશન જેવા પ્રાણ પ્રશ્નો નો નિકાલ નહિ થતા તલાટી મંડળમાં તીવ્ર અસંતોષ જોવા મળેલ હતો…તલાટી મંડળની સામુહિક CL થી આમ લોકો માં અગવડતા  જોવા મળી હતી અત્રે એ પણ નોંધવું રહ્યું કે અગાઉ વર્ષ 2018 માં પણ તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ત્રણ દિવસની હડતાળ પાડવા માં આવેલ હતી..પરંતુ સરકારશ્રી એ વખતે આપેલ વાયદાઓ પૂર્ણ ના કરતાં તલાટી મહા મંડળે આંદોલન કાર્યક્રમો જાહેર કર્યા છ હતા તેના ભાગ રૂપે આજે રાજ્ય ભર માં તલાટીઓ CL મૂકી ધરણા કરેલ હતા…તલાટીઓના પ્રશ્ન બાબત ગુંચવાયેલો પ્રશ્નનું ક્યારે સમાધાન થશે એ તો સમય જ બતાવશે..પરંતુ ત્યાં સુધી ગ્રામીણ જનતા ને હાલાકીનો સામનો કરવો પડશે એ નિશ્ચિત છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: