સુઇગામ તાલુકા પોલીસ સ્ટાફના એ.એસ.આઈ નિયાઝખાન, પો.કોસ્ટબલ નરેશભાઈ,બબાભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પ્રોહીબિશન લગત ગુના સંબંધે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા,દરમ્યાન મોરવાડા તરફ આવતો નવાપુરા રોડ નજીકથી લથડીયા ખાતા એક ઇસમને જોતાં તેની નજીક જઇ ચેકિંગ કરતા તેણે દારૂ પીધેલ હોવાનું જણાઈ આવતાં તેની પૂછપરછ દરમ્યાન તેણે તેનું નામ જામાભાઈ ઠાકોર હોવાનું જણાવેલ,જ્યારે અન્ય એક ઈસમ રોડ સાઈડમાં કાચા નેળિયામાંથી લથડીયા ખાતો જણાતાં તેને પકડી તેનું નામ ડાયાભાઈ ઠાકોર હોવાનું જણાવેલ,પોલીસે બન્ને ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ ૬૬B મુજબ સુઇગામ પો.સ્ટેશને ગુનો નોંધ્યો છે
પોલીસે નવાપુરા નજીક ઝડપીપાડ્યા ..
Tags:
##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
