Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સુઈગામ પોલીસે જુગાર રમતા આઠ સકુનીઓ ઝડપાયા ..

યે હૈ ન્યૂઝ ઇન્ડિયા : બ્યુરો બનાસકાંઠા

બોર્ડર રેન્જ પોલીસ મહા -કે.એચ.સુથાર તથા સુઈગામ પોસ્ટ નિરીક્ષક જે.આર.મોથલીયા તથા ના સુઈગામ પોલીસ પોલીસ ના જવાનો એ સુઈગામમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મેહુલ તરૂણ દુગ્ગલ તથા મદદનીશ ૫ ગાંગાભાઈ નાઈ પોતાના કબ્જા પોલીસ અધીક્ષક પૂજા યાદવ થરાદ ભોગવટાના બંધ મકાનમાં કેટલાક વિભાગની શ્રાવણ માસ નિમીતે ઇસમોને બોલાવી ગંજીપાના વડે પ્રોહીબીશન/જુગાર લગત પ્રવૃત્તીરૂપીયાની હારજીતના જુગારની પ્રવૃ અટકાવવા અંગે આપેલ સુચનાત ચાલુમાં હોય જે ચોક્કસ બાતમી અન્વયે સર્કલ પો.ઇન્સ. કે.એસ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોસઈહકીકત આધારે ૮ આરોપીને પકડી પાડી તેની પાસેના રોકડ રકમ રૂા.૧૬૫૧૦ તથા મોબાઈલ-૫ કુ કિં.૧૪૮૦૦ મળી કુલ મુદામાલ રૂ.૩૧૩૧૦ કબ્જે કરી જુગારધારા ક-૪,૫ મુજબ સુઈગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરી હતી

ઝડપાયેલ સકુનીઓ ના નામ નીચે મુજબ છે

મેહુલ ગાંગાભાઇ નાઈ              રહે.સુઈગામ

રમેશભાઈ કરશનભાઇ પટેલ       રહે.સુઈગામ        

રૂડાભાઈ જીવાભાઈ નાઈ           રહે.સુઈગામ

રમણભાઈ કાંતિલાલ              રહે.સુઈગામ

વજીર હરેશભાઇ મગનભાઈ       રહે.સુઈગામ

વજીર રમેશભાઈ સામાભાઈ       રહે.સુઈગામ

લુહાર કરશનભાઇ દુદાભાઈ           રહે.સુઈગામ

નાઈ ગજાભાઇ હેમાભાઇ નાઈ     રહે.સુઈગામ

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: