બનાસકાંઠાના પાલનપુર હનુમાન ટેકરી નજીક ફરતા પશુની અડફેટે બાઈક સવાર યુવક ઘાયલ થતા નજીક ની હોસ્પિટલ ખસેડાયો ફરતા પશુ ના પ્રશ્ન ને લઈ પાલિકા બેદરકાર કારણે શહેરી જનો મા રોસ પાલનપુર હનુમાન ટેકરી પર રખડતા ઢોરની અડફેટે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતા પશુઓ ને લઈ અનેક લોકોને ઇજા પહોંચી છે જેમાં આજે હનુમાન ટેકરી નજીક એક બાઈક સવાર ને રસ્તામાં ઉભેલા ઢોરો એ અડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે અનેકવાર ફરતા પશુઓના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકને ઈજાઓ પહોંચી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પાલનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રખડતાં પશુઓનો કારણે અનેક વાહનચાલકો તેમજ રાહદારીઓ ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અનેકવાર ફરતા પશુઓના કારણે કેટલાક રાહદારીઓ તેમજ કેટલાય વાહનચાલકોને ઈજાઓ પહોંચ તી હોઈ છે નગર પાલિકાની બેદરકારીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડ છે જેવી જ ઘટના આજે પાલનપુર હનુમાન ટેકરી નજીક બની છે એક બાઈક સવાર હાઇવે પર થી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન ફરતા પશુઓએ બાઈક ચાલક યુવકને અડફેટે લેતા તને ગંભીર ઈજાઓ પહોંચી હતી આજુબાજુના લોકો દોડી પહોંચી જીવ બચાવ્યો હતો
રખડતા ઢોરનો ફરી આવ્યો આતંક સામે પાલનપુરમાં રખડતા ઢોરે યુવકને લીધો અડફેટે
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
