બનાસકાંઠા જીલ્લાના થરાદની નર્મદા કેનાલમાંથી સોની વેપારીની લાશ મળતાં હડકંપ મચી ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ થરાદના વેપારીની એક્ટિવા સાથે લાશ નર્મદા કેનાલ પરથી મળી આવી છે. જોકે હજી સુધી વેપારીના નામ સહિતની વિગતો સામે આવી નથી. આ તરફ ઘટનાને જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત વેપારીઓ ઘટનાસ્થળે પહોંચતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે વેપારીએ હાથમાં પહેરેલ સોનાની વીંટીઓ પણ આસપાસથી નહીં મળતાં પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. નગરપાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા મૃતકની લાશને બહાર કઢાયા બાદ પોલીસે થરાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
થરાદ ની નર્મદા કેનાલમાંથી મળી સોની વેપારીની લાશ ..
Tags:
#gujrat
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...


