Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ધાનેરા પોસ્ટે ના નેનાવા નજીકથી પિસ્તોલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી બનાસકાંઠા

IGP જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી  ગેરકાયદેસર વગર પાસ પરવાના વાળા હથીયાર હેરાફેરી કરતાં ઇસમોને પકડવા સારું આપેલ સુચના અંતર્ગત પોલીસ અધિક્ષક અક્ષયરાજ  સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓ તરફ થી  ગેરકાયદેસર વગર પાસ પરવાના વાળા હથીયાર હેરાફેરી કરતાં ઇસમોને પકડવા સારું આપેલ સુચના અંતર્ગત પો ઇન્સ ડી.આર.ગઢવી તથા પો.સ.ઇ. એ.કે.દેસાઈ એસ.ઓ.જી પાલનપુર નાઓ ના માર્ગદર્શન મુજબ સ્ટાફના અ.હેડ.કોન્સ હસમુખભાઈ, આ.પો.કો હસમુખદાન, જેતસીભાઈ, અજમલસિંહ, વિ. પોલીસ સ્ટાફ એસ.ઓ.જી લગત કામગીરીમાં હતા. દરમિયાન પો.કોન્સ હસમુખદાન ને મળેલ બાતમી હકીકત આધારે ધાનેરા તાલુકાના નેનાવા નજીકથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં  આવતી એક પેસેન્જર ઇક્કો ગાડીમાં બેઠેલ ઈસમ પ્રિયંક ઈશ્વરભાઈ સમેજા (રાવળ)રહે. ડીસા, મંગલ પાર્ક, ત્રણ હનુમાન રોડ, તા.ડીસા જી. બનાસકાંઠા વાળા ના જાત કબ્જા માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટની એક દેશી બનાવટની પિસ્તોલ કીં₹ ૨૦,૦૦૦/- સાથે પકડી સફળ કામગીરી કરવામાં આવેલ છે. અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીને આગળની કાર્યવાહી સારું ધાનેરા પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: