Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ ના વિવિધ યાત્રાધામ ખાતે સંકીર્તન યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)

બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભડવેલ ગામે થી તા – ૭ /૯/૨૦૨૧ થી પ .પૂજ્ય આચાર્ય હરિદાસ મહારાજ ની રાહબરી હેઠળ સંકીર્તન યાત્રા નું શુભઆરંભ કરવામાં આવ્યો હતો તે બાદ વાવ તાલુકા ના વિવિધ યાત્રાધામ ખાતે સંકીર્તન યાત્રા કરવામાં આવી તા -૨૨ /૦૯/૨૦૨૧ ના રોજ વાવ ના લખાપીર ધામ ખાતે ત્યારબાદ વાવ ના હિંગલાજ માતાજી ના સાનિધ્ય માં ભજન કીર્તન અને રામ નામ  થી મંદિર ગુંજી ઉઠ્યું હતું તે બાદ તા – ૨૩/૦૯/૨૦૨૧ ના રોજ વાવ ના કપિલેશ્વર ખાતે સંકીર્તન યાત્રા પહોચી હતી જેમાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ યે હૈ ન્યૂઝ ઈન્ડિયા ના મીડિયા ટીમ ના પ્રતિનિધિ આચાર્ય હરિદાસ મહારાજ નો સંપર્ક કર્યો હતો અને તેમના જણાવ્યા અનુસાર  આ સંકીર્તન યાત્રા મુખ્ય ઉદ્દેશ જગત માંથી ગૌ હત્યા કલંક નાબુદ થાય અને કોરોનાની મહામારી તથા અકસ્માત મૃત્યુ પામેલા સ્વજનો ને મોક્ષ પ્રાપ્ત થાય આ પ્રસંગે ગામ લોકો તેમજ યુવાનો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા .આ કાર્યક્રમ સરહદી પંથક માં વિવિધ ગામો માં આવેલ યાત્રા ધામો માં સંકીર્તન યાત્રા થકી ભજન કીર્તન અને રામ નામ  થી મંદિરો ગુંજી ઉઠશે ..

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: