સરહદી બનાસકાંઠા માં જિલ્લા માં અનેક જગ્યાએ ગૌચર જમીન દબાણ કરી હોય તેવી ધટના સામે આવે છે જેમાં જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેની સુચના અને માર્ગદર્શન થી દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. સણાવ ગામના નવ જેટલાં વ્યક્તિઓ દ્વારા ગૌચરની જમીનમાં ખેતી લાયક દબાણ કરવામાં આવ્યું હતું.સણાવ ગામમાં ચાવડા મસાજી ભુરાજી, કોળજી અરજણજી ભેમાજી, કોળી લીલાજી સવસીજી, કોળી જોરાજી કટાજી, ઠકોર ચંપાબેન અમથુજી, કોળી ભલાજી વિરમજી, કોળી જોરાજી ધરમશીજી, કોળી બળવંતજી રાયચંદજી અને કોળી પોપટજી વિરમજી દ્વારા સર્વે નં. 292, 342, 113 અને 342ની ગૌચર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતુ. આ વ્યક્તિઓ દ્વારા ખેતી લાયક દબાણ કરી ગૌચરની જમીનમાં ખેતી કરવામાં આવતી હતી. તે દબાણ સણાવ ગ્રામ પંચાયત દ્વારા હટાવવામાં આવ્યું છે.
દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયતે ગૌચરનું દબાણ દૂર કરાયું
Tags:
#આજ ના સમાચાર#ગૌચરનું દબાણ દૂર કરાયું#દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયતે ગૌચરનું દબાણ દૂર કરાયું#દિયોદર ના ગામડા ઓ ના સમાચાર#દિયોદર ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#સણાવ ગ્રામ પંચાયત
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
